GANDHINAGAR : ચાર વર્ષ સુધી રાહ જોઈ, હવે ધીરજ ખૂટી, માનદ વેતન વધારવા મધ્યાહન ભોજનના કર્મચારીઓએ રાજ્યપાલને રજૂઆત કરી

Midday meal scheme : મધ્યાહન ભોજનના એક કર્મચારીએ કહ્યું કે 34 વર્ષથી તેમની મધ્યાહન ભોજન યોજનામાં માનદ વેતન સાથે નિમણૂક કરવામાં આવી છે અને હાલમાં રૂ.1,600, રૂ.1400 અને રુ.500 માનદ વેતન આપવામાં આવે છે, જે ખુબ ઓછું છે.

GANDHINAGAR : ચાર વર્ષ સુધી રાહ જોઈ, હવે ધીરજ ખૂટી,  માનદ વેતન વધારવા મધ્યાહન ભોજનના કર્મચારીઓએ રાજ્યપાલને રજૂઆત કરી
Gandhinagar : Employees of Midday meal scheme appeal Governor for hike in Salary
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 3:20 PM

રાજ્યના મધ્યાહન ભોજનના કર્મચારીઓએ પગાર વધારાની માગને લઇને ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રજૂઆત કરી હતી. ચાર વર્ષથી માનદ વેતન ન વધતા મધ્યાહન ભોજનના કર્મચારીઓ નારાજ છે. જો માંગણી નહીં સંતોષાય તો આ કર્મચારીઓએ ભૂખ હડતાળની પણ ચીમકી આપી છે…મહત્વનું છે કે, રાજ્યમાં 96 હજાર કર્મચારીઓ મધ્યાહન ભોજનની કામગીરીને લઇને કાર્યરત છે અને તેઓ સરકારના ઉદાસીન વલણથી નારાજ છે. રાજ્ય સરકાર સમક્ષ અનેક વખતની રજૂઆતો છતાં ચાર-ચાર વર્ષથી પરિણામ શૂન્ય છે. મધ્યાહન ભોજનના એક કર્મચારીએ કહ્યું કે 34 વર્ષથી તેમની મધ્યાહન ભોજન યોજનામાં માનદ વેતન સાથે નિમણૂક કરવામાં આવી છે અને હાલમાં રૂ.1,600, રૂ.1400 અને રુ.500 માનદ વેતન આપવામાં આવે છે, જે ખુબ ઓછું છે. આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્યના ખાણ-ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, 6 માસમાં 149 રેડ કરી ખનીજ ચોરોને કરોડોના દંડ ફટકાર્યા

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">