VIDEO : દિલ્હીમાં ભાજપનું કાઉન્ટર ચેકિંગ ! ભાજપે કેજરીવાલ સરકારની પોલ ખોલતો વીડિયો કર્યો જાહેર

|

Jun 29, 2022 | 1:21 PM

બીજા દિવસે પણ ભાજપની ટીમ દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં સ્કૂલ અને મોહલ્લા ક્લિનિકની મુલાકાત લઈને આમ આદમી પાર્ટીના દાવાને(Kejriwal govt)  પોકળ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

VIDEO : દિલ્હીમાં ભાજપનું કાઉન્ટર ચેકિંગ ! ભાજપે કેજરીવાલ સરકારની પોલ ખોલતો વીડિયો કર્યો જાહેર
BJP Lashes to AAP over delhi model

Follow us on

દિલ્હી અને ભાજપ વચ્ચે કોનું શિક્ષણ (Delhi Model) અને આરોગ્ય મોડલ સારૂ તેને લઈને ઘમસાણ યથાવત છે. આમ આદમી પાર્ટીના(AAP) દાવા વચ્ચે પ્રદેશ ભાજપની 17 સભ્યોની ટીમ દિલ્હી પહોંચી છે. આજે બીજા દિવસે પણ ભાજપની ટીમ દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં સ્કૂલ અને મોહલ્લા ક્લિનિકની મુલાકાત લઈને આમ આદમી પાર્ટીના દાવાને(Kejriwal govt)  પોકળ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. કાઉન્ટર ચેકિંગ દરમિયાન ભાજપ બે વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. પહેલો વીડિયો ગઈકાલનો છે જેમાં સોનિયા કોલોનીની સરકારી શાળાની ખસ્તાં હાલત જોવા મળે છે. જ્યારે બીજો વીડિયો(Video) ભાજપ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યો.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

17  ભાજપના નેતાઓના દિલ્હીમાં ધામા

બીજો વીડિયો સોનિયા વિહારના મોહલ્લા ક્લિનિકનો છે. બન્ને વીડિયોમાં સ્પષ્ટ દેખાય આવે છે કે સ્કૂલ અને ક્લિનિક (Clinic) બન્નેની હાલત અત્યંત ખરાબ છે. ભાજપે (BJP) વીડિયો જાહેર કરી આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.તમને જણાવી દઈએ કે,પ્રદેશ ભાજપની ટીમની સાથે દિલ્હી ભાજપના નેતાઓ પર જોડાયા હતા. ત્યારે ભાજપના દિલ્લીથી સાંસદ મનોજ તિવારીએ (Manoj Tiwari) આક્ષેપ કર્યો કે જ્યારથી મોહલ્લા ક્લિનિકની વાત કરી છે ત્યારથી ક્લિનિકની આવી જ હાલત છે.

Next Article