VIDEO: ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય રમત-ગમત પ્રધાન કિરણ રિજિજુની પેરા-એથલેટ ખેલાડીઓ માટે જાહેરાત

|

Jul 13, 2019 | 11:21 AM

કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુ ગાંધીનગરના પ્રવાસે છે. ત્યારે કિરણ રિજિજુએ ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ગુજરાતમાં રમત ગમત માટે પુરતી ક્ષમતા હોવાનું કહ્યું હતું. સાથે જ ગુજરાતના પેરા-એથલેટ ખેલાડીઓ માટે કામ કરવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, ખેલાડીઓને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. રોચક VIDEO જોવા માટે […]

VIDEO: ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય રમત-ગમત પ્રધાન કિરણ રિજિજુની પેરા-એથલેટ ખેલાડીઓ માટે જાહેરાત

Follow us on

કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુ ગાંધીનગરના પ્રવાસે છે. ત્યારે કિરણ રિજિજુએ ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ગુજરાતમાં રમત ગમત માટે પુરતી ક્ષમતા હોવાનું કહ્યું હતું. સાથે જ ગુજરાતના પેરા-એથલેટ ખેલાડીઓ માટે કામ કરવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, ખેલાડીઓને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદમાં આવેલા આ તળાવમાં પાણીના બદલે ભરાઈ છે કચરો, તળાવના નવીનીકરણની વાતો કાગળ પર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article