પાક નુકસાનના સહાય પેકેજનો લાભ લેવા હજુ 26 લાખ ખેડૂતોએ અરજી કરી નથી, મુદ્દત વધારવાનો નિર્ણય કેબિનેટ મીટીંગમાં લેવાઈ શકે

|

Dec 31, 2019 | 9:18 AM

રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદ અને માવઠાના કારણે પાકને થયેલા ભારે નુકસાનના કારણે સરકારે 3,800 કરોડ રૂપિયાનું પેકેજ તમામ ખેડૂતો માટે જાહેર કર્યું હતું. પરંતુ તે માટે ઓનલાઈન અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 […]

પાક નુકસાનના સહાય પેકેજનો લાભ લેવા હજુ 26 લાખ ખેડૂતોએ અરજી કરી નથી, મુદ્દત વધારવાનો નિર્ણય કેબિનેટ મીટીંગમાં લેવાઈ શકે

Follow us on

રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદ અને માવઠાના કારણે પાકને થયેલા ભારે નુકસાનના કારણે સરકારે 3,800 કરોડ રૂપિયાનું પેકેજ તમામ ખેડૂતો માટે જાહેર કર્યું હતું. પરંતુ તે માટે ઓનલાઈન અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે 26 લાખ ખેડૂતોએ હજુ અરજી કરી નથી. જેથી અન્ય ખેડૂતો પણ અરજી કરી શકે તે માટે મુદત વધારવાનો નિર્ણય કેબિનેટની મીટિંગમાં લેવાઈ શકે છે. રાજ્યના કુલ 56 લાખ જેટલા નોંધાયેલા ખેડૂતોને સરકારે વારંવાર સહાય માટે અરજી કરવાની અપીલ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેમ છતાં ફક્ત 30 લાખ જેટલા ખેડૂતોએ જ અરજી કરી હતી. છેલ્લા દિવસે વધુમાં વધુ બેથી ત્રણ લાખ ખેડૂતો અરજી કરે તો પણ જંગી સંખ્યામાં ખેડૂતો બાકી રહી જાય તેવી સ્થિતી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article