ગાંધીનગરમાં રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીનું થશે આયોજન ? ટુંક સમયમાં થશે જાહેરાત

Utpal Patel

|

Updated on: Oct 23, 2020 | 10:28 AM

જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં તેના નિયત રૂટ ઉપર યોજવાનું આયોજન તંત્ર દ્વારા થઇ રહ્યું છે. માતાજીની પલ્લીમાં રીતસરની ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પલ્લીમેળો નહીં યોજવા નિર્ણય લેવાઈ ગયો હતો.ત્યારે હજારો વર્ષ જુની પરંપરા જાળવી રાખીને સોશ્યલ ડીસ્ટેન્સીંગ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પલ્લી તેના નિયત રૂટ ઉપર […]

ગાંધીનગરમાં રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીનું થશે આયોજન ?  ટુંક સમયમાં થશે જાહેરાત

Follow us on

જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લીમાં તેના નિયત રૂટ ઉપર યોજવાનું આયોજન તંત્ર દ્વારા થઇ રહ્યું છે. માતાજીની પલ્લીમાં રીતસરની ઘીની નદીઓ વહેતી જોવા મળે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પલ્લીમેળો નહીં યોજવા નિર્ણય લેવાઈ ગયો હતો.ત્યારે હજારો વર્ષ જુની પરંપરા જાળવી રાખીને સોશ્યલ ડીસ્ટેન્સીંગ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પલ્લી તેના નિયત રૂટ ઉપર યોજવાનું આયોજન તંત્ર દ્વારા થઈ રહયું હતું. જે સંદર્ભે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પલ્લી સમયે રૂપાલમાં પ્રવેશતાં તમામ માર્ગોને બંધ કરી દેવામાં આવનાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati