ગાંધીનગર: રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈ ધરણાં પ્રદર્શન કરશે

|

Jan 20, 2020 | 5:42 AM

ગાંધીનગરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવશે. પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈને ધરણાં પ્રદર્શન કરશે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આ વિરોધ પ્રદર્શન શરૂ થશે.   Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, […]

ગાંધીનગર: રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈ ધરણાં પ્રદર્શન કરશે

Follow us on

ગાંધીનગરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવશે. પ્રાથમિક શાળાના શિક્ષકો પડતર માગણીઓને લઈને ધરણાં પ્રદર્શન કરશે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આ વિરોધ પ્રદર્શન શરૂ થશે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રાથમિક શાળાના શિક્ષકોની માગણી છે કે, તેમને જૂની પેન્શન યોજના અને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે. આ ઉપરાંત 4,200ના ગ્રેડ પે, સીસીસી, રજાઓ સહિતના મુદ્દાઓનો પણ ઉકેલ લાવવામાં આવે. અગાઉ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે હવે તમામ શિક્ષકો ગાંધીનગર એકત્ર થઈને વિરોધ દર્શાવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: જે.પી. નડ્ડા બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, દેશભરના ભાજપના નેતાઓ દિલ્લી પહોંચ્યા

Next Article