VIDEO : ગુજરાત વિધાનસભા બહાર પ્રાથમિક શિક્ષકોનો પડતર માંગણીઓને લઈને ભારે હોબાળો, અનેક શિક્ષકોની અટકાયત, પોલીસે કર્યો બળ પ્રયોગ

|

Feb 22, 2019 | 7:09 AM

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને ઉમટી પડ્યા. TV9 Gujarati   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય […]

VIDEO : ગુજરાત વિધાનસભા બહાર પ્રાથમિક શિક્ષકોનો પડતર માંગણીઓને લઈને ભારે હોબાળો, અનેક શિક્ષકોની અટકાયત, પોલીસે કર્યો બળ પ્રયોગ

Follow us on

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને ઉમટી પડ્યા.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પોલીસ વિધાનસભા સંકુલમાં પહોંચવાનો પ્રયત્ન કરતા 1000થી વધુ શિક્ષકોની અટકાયત કરી છે. દેખાવો કરી રહેલા શિક્ષકો પોતાની માંગણીઓને લઈને સરકાર પર દબાણ નાખી રહ્યા છે. શિક્ષકોએ વિધાનસભાની બહાર સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. પોલીસે શિક્ષકોને ટિંગાટોળી કરી અટકાયત કરી હતી.

દરમિયાન મામલો ઉગ્ર બનતા પોલીસે દેખાવ કરી રહેલા શિક્ષકો પર લાઠીચાર્ચ કરવાની ફરજ પડી હતી. મહિલા શિક્ષકોએ રસ્તા પર બેસી રામ ધૂન કરી.

નોંધનીય છે કે વિધાનસભા બહાર દેખાવ કરવા પહોંચેલા શિક્ષકો પ્રાથમિક શાળાઓના શિક્ષકો છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગરમાં વિધાનસભા બહાર એકઠા થયા છે.

વિધાનસબાના ઘેરાવના પગલે શિક્ષકો અને પોલીસ વચ્ચે સંઘર્ષના દૃશ્યો પણ જોવા મળ્યા હતાં. અટકાયત કરાયેલા શિક્ષકોને પોલીસ કરાઈ ઍકેડેમી તથા ડીએસપી કચેરીમાં રાખવામાં આવ્યા છે. 500થી વધુ શિક્ષકો સામે પોલીસે બળ પ્રયોગ કરવાની ફરજ પડી છે.

પોલીસે અનેક જિલ્લાઓમાંથી આવી રહેલા શિક્ષકોની વિધાનસભા પહોંચે, તે પહેલા જ અટકાયત કરી લીધી હતી.

જુઓ VIDEO :

[yop_poll id=1685]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article