બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કેસ! ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીઓની હિલચાલ પર નજર, જુઓ VIDEO

|

Dec 31, 2019 | 10:25 AM

બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કેસમાં ગૌણ સેવા પસંદગી મંડળના નિયુક્ત કર્મચારીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. આ કેસમાં મંડળના કર્મચારીઓની સંડોવણી હોવાની શક્યતા પણ હોવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પેપર લીકનું એપી સેન્ટર હોવાનું મનાઈ રહ્યું છે. આ કેસમાં આરોપીઓ પણ ગુજરાતના જ હોવાનું પોલીસનું અનુમાન છે. ઉત્તર ગુજરાત અને […]

બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કેસ! ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીઓની હિલચાલ પર નજર, જુઓ VIDEO

Follow us on

બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કેસમાં ગૌણ સેવા પસંદગી મંડળના નિયુક્ત કર્મચારીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. આ કેસમાં મંડળના કર્મચારીઓની સંડોવણી હોવાની શક્યતા પણ હોવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પેપર લીકનું એપી સેન્ટર હોવાનું મનાઈ રહ્યું છે. આ કેસમાં આરોપીઓ પણ ગુજરાતના જ હોવાનું પોલીસનું અનુમાન છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પોલીસે તપાસ તેજ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું જાહેર કરાયું ટાઈમ ટેબલ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article