ગાંધીનગરની છત્રાલ GIDC ફેઝ-4માં દેવનંદન કેમિકલ કંપનીમાં આગ, કલોલ અને કડી નગરપાલિકા ફાયરવિભાગે આગ પર કાબુ મેળવ્યો

|

Oct 12, 2020 | 12:23 PM

ગાંધીનગરની છત્રાલ GIDC ફેઝ-4માં દેવનંદન કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તબક્કે મળી રહેલી માહિતિ પ્રમાણે શોર્ટસર્કિટથી લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. કલોલ અને કડી નગરપાલિકા ફાયરવિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના દરમિયાન કોઈ જાનહાનિનાં સમાચાર નથી.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે […]

ગાંધીનગરની છત્રાલ GIDC ફેઝ-4માં દેવનંદન કેમિકલ કંપનીમાં આગ, કલોલ અને કડી નગરપાલિકા ફાયરવિભાગે આગ પર કાબુ મેળવ્યો

Follow us on

ગાંધીનગરની છત્રાલ GIDC ફેઝ-4માં દેવનંદન કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તબક્કે મળી રહેલી માહિતિ પ્રમાણે શોર્ટસર્કિટથી લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. કલોલ અને કડી નગરપાલિકા ફાયરવિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના દરમિયાન કોઈ જાનહાનિનાં સમાચાર નથી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:21 pm, Mon, 12 October 20

Next Article