VIDEO: બેઠકોનો દોર, વળતર ક્યારે? પાકવીમા અને પાક નુકસાનને લઈ આજે સાંજે 4 વાગ્યે CMના નિવાસસ્થાને બેઠક

|

Nov 15, 2019 | 5:02 AM

   ગાંધીનગરમાં પાકવીમા અને પાક નુક્સાનને લઈ આજે સીએમના નિવાસસ્થાને બેઠક મળવાની છે. આ બેઠકમાં રાહત પેકેજ અંગે ખેડૂતોમાં વ્યાપેલા રોષ અંગે ચર્ચા થશે અને ખેડૂતોને પાક વીમાનું વળતર ઝડપી મળે તેની સમીક્ષા કરાશે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા […]

VIDEO: બેઠકોનો દોર, વળતર ક્યારે? પાકવીમા અને પાક નુકસાનને લઈ આજે સાંજે 4 વાગ્યે CMના નિવાસસ્થાને બેઠક

Follow us on

 

ગાંધીનગરમાં પાકવીમા અને પાક નુક્સાનને લઈ આજે સીએમના નિવાસસ્થાને બેઠક મળવાની છે. આ બેઠકમાં રાહત પેકેજ અંગે ખેડૂતોમાં વ્યાપેલા રોષ અંગે ચર્ચા થશે અને ખેડૂતોને પાક વીમાનું વળતર ઝડપી મળે તેની સમીક્ષા કરાશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેના માટે મુખ્યપ્રધાને કૃષિ વિભાગ પાસે પાક વીમા સર્વેનો રિપોર્ટ માગ્યો છે. આ બેઠકમાં કૃષિપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, નાણાં અને કૃષિ વિભાગના મુખ્ય અગ્ર સચિવ અને અધિકારીઓ હાજર રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article