ગાંધીનગરમાં કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર એક્શનમાં,દવાની દુકાનો પરથી તાવ અને કફની દવા લેતા 3300 લોકોનું સ્ક્રિનિંગ,શંકાસ્પદ દર્દી લાગતા 300 લોકોના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા

|

Sep 20, 2020 | 9:52 PM

ગાંધીનગરમાં કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર કામે લાગેલું છે. જેમા દવાની દુકાનો પરથી તાવ અને કફની દવા લેતા લોકોનું સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે. જેમા તાવ કફની દવાઓ લેતા 3300 લોકોનું સ્ક્રિનિંગ કરાયું હતું. જેમા શંકાસ્પદ દર્દી લાગતા 300 લોકોના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમા 6 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા […]

ગાંધીનગરમાં કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર એક્શનમાં,દવાની દુકાનો પરથી તાવ અને કફની દવા લેતા 3300 લોકોનું સ્ક્રિનિંગ,શંકાસ્પદ દર્દી લાગતા 300 લોકોના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા
http://tv9gujarati.in/gandhinagar-ma-k…-report-karavaya/

Follow us on

ગાંધીનગરમાં કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર કામે લાગેલું છે. જેમા દવાની દુકાનો પરથી તાવ અને કફની દવા લેતા લોકોનું સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે. જેમા તાવ કફની દવાઓ લેતા 3300 લોકોનું સ્ક્રિનિંગ કરાયું હતું. જેમા શંકાસ્પદ દર્દી લાગતા 300 લોકોના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમા 6 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા એડવાન્સ સિન્ડ્રોમેટિક સર્વેલન્સ સિસ્ટમથી કામગીરી કરાઈ રહી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:43 am, Thu, 20 August 20

Next Article