ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીમાં કોરોના બ્લાસ્ટ થયો છે. કરાઈ પોલીસ એકેડમી ખાતે 40 જેટલા પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. LRD જવાનો અને પીઆઈની ટ્રેનિંગ ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કેટલાક IPS અધિકારીઓ પણ એકેડમીમાં બેસતા હોય છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન […]
Follow us on
ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીમાં કોરોના બ્લાસ્ટ થયો છે. કરાઈ પોલીસ એકેડમી ખાતે 40 જેટલા પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. LRD જવાનો અને પીઆઈની ટ્રેનિંગ ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કેટલાક IPS અધિકારીઓ પણ એકેડમીમાં બેસતા હોય છે.