રાજ્યભરમાં કોરોના વેક્સિન માટે શરૂ થયો ડોર ટુ ડોર સર્વે, 10-13 ડિસેમ્બર દરમિયાન થશે સર્વે

|

Dec 10, 2020 | 7:24 PM

આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિન માટે મતદારયાદીના આધારે ડોર ટુ ડોર સરવે શરૂ કરવામાં આવ્યો છે. 50 વર્ષથી વધુ વયનાને ત્રીજા રાઉન્ડમાં વેક્સિન અપાશે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી મારફત 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન સરવે કરવામાં આવશે. રાજ્યના મુખ્ય ચાર શહેર […]

રાજ્યભરમાં કોરોના વેક્સિન માટે શરૂ થયો ડોર ટુ ડોર સર્વે, 10-13 ડિસેમ્બર દરમિયાન થશે સર્વે

Follow us on

આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિન માટે મતદારયાદીના આધારે ડોર ટુ ડોર સરવે શરૂ કરવામાં આવ્યો છે. 50 વર્ષથી વધુ વયનાને ત્રીજા રાઉન્ડમાં વેક્સિન અપાશે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી મારફત 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન સરવે કરવામાં આવશે. રાજ્યના મુખ્ય ચાર શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હાલ સરવે ચાલી રહ્યો છે. આ કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે એ રીતે સરવે ટીમ બનાવીને કામગીરી કરાઇ રહી છે. સૌથી પહેલા આરોગ્ય વિભાગને વેક્સિન આપવામાં આવશે. રસી આપવા માટે તાલુકા નક્કી કરાયા છે. ગાંધીનગર શહેરમાં આરોગ્ય વિભાગની 80 જેટલી ટીમ લાગી કામે છે, જે શહેરના તમામ 30 સેક્ટરમાં હાથ સરવે હાથ ધરશે.

આ પણ વાંચો: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસનું મંથન, ચૂંટણીની રણનીતિ પર કરી ચર્ચા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article