ચણા અને રાયડાના ખેડૂતો માટે સારા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે કરાશે ખરીદી

|

Mar 04, 2020 | 1:53 PM

ચણા અને રાયડાની ખેતી કરનારા ખેડૂતો માટે સારા સમાચાર છે. મગફળી બાદ હવે રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. પહેલી એપ્રિલથી આ ખરીદી શરૂ થશે. અને 31 મે સુધી સરકાર ખેડૂતોના ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. મહત્વપૂર્ણ છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લા […]

ચણા અને રાયડાના ખેડૂતો માટે સારા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે કરાશે ખરીદી

Follow us on

ચણા અને રાયડાની ખેતી કરનારા ખેડૂતો માટે સારા સમાચાર છે. મગફળી બાદ હવે રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. પહેલી એપ્રિલથી આ ખરીદી શરૂ થશે. અને 31 મે સુધી સરકાર ખેડૂતોના ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. મહત્વપૂર્ણ છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને લેખિતમાં સૂચનાઓ આપી દીધી છે. તો ટેકાના ભાવે ખરીદી કરવા માટે વિવિધ ખરીદકેન્દ્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે. ચણાની ટેકાના ભાવે કુલ 95 કેન્દ્રો પરથી ખરીદી કરાશે. જ્યારે 35 કેન્દ્રો પરથી રાયડાની ખરીદી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં સત્તા માટે હોર્સ ટ્રેડિગ? જાણો કોંગ્રેસના 8 ધારાસભ્ય ક્યા છે?

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article