રાજ્યમાં ફરી એક વખત પેટાચૂંટણીનો જામશે જંગઃ 9 ડિસેમ્બરે પેટાચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે

રાજ્યમાં ફરી એક વખત પેટાચૂંટણીનો જંગ જામશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. 29 ડિસેમ્બરે 3 જિલ્લા પંચાયત અને 41 તાલુકા પંચાયતમાં પેટાચૂંટણીનું મતદાન થશે. 9 ડિસેમ્બરે પેટાચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. જ્યારે 14 ડિસેમ્બરે ઉમેદવારી પત્રો ભરાશે. તો 16 ડિસેમ્બરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 17 ડિસેમ્બર ઉમેદવારીપત્ર […]

રાજ્યમાં ફરી એક વખત પેટાચૂંટણીનો જામશે જંગઃ 9 ડિસેમ્બરે પેટાચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે
| Updated on: Dec 02, 2019 | 11:12 AM

રાજ્યમાં ફરી એક વખત પેટાચૂંટણીનો જંગ જામશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. 29 ડિસેમ્બરે 3 જિલ્લા પંચાયત અને 41 તાલુકા પંચાયતમાં પેટાચૂંટણીનું મતદાન થશે. 9 ડિસેમ્બરે પેટાચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. જ્યારે 14 ડિસેમ્બરે ઉમેદવારી પત્રો ભરાશે. તો 16 ડિસેમ્બરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 17 ડિસેમ્બર ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ 29 ડિસેમ્બરે મતદાન થશે અને 31 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ભાઈની કારને નડ્યો અકસ્માત, બાવળા-બગોદરા નજીક સર્જાઈ દુર્ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો