મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સાંજે APMCના હોદ્દેદારો સાથે બેઠક કરશે, વિવિધ મુદ્દાઓને લઈ થશે ચર્ચા

|

Dec 08, 2020 | 4:26 PM

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સાંજે APMCના હોદ્દેદારો સાથે બેઠક કરશે અને વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા થશે. આ ઉપરાંત APMCના હોદ્દેદારોની જે રજૂઆત હશે, તે પણ મુખ્યપ્રધાન સાંભળશે. સરકારે 26 જેટલા સુધારા અમલી બનાવ્યા છે, જેમાંથી કેટલાક સુધારાથી APMCના હોદ્દેદારો નારાજ છે. તેને લઈને પણ રજૂઆત કરવામાં આવશે. &   Web Stories View more આજનું રાશિફળ […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સાંજે APMCના હોદ્દેદારો સાથે બેઠક કરશે, વિવિધ મુદ્દાઓને લઈ થશે ચર્ચા
ફાઈલ ફોટો

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સાંજે APMCના હોદ્દેદારો સાથે બેઠક કરશે અને વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા થશે. આ ઉપરાંત APMCના હોદ્દેદારોની જે રજૂઆત હશે, તે પણ મુખ્યપ્રધાન સાંભળશે. સરકારે 26 જેટલા સુધારા અમલી બનાવ્યા છે, જેમાંથી કેટલાક સુધારાથી APMCના હોદ્દેદારો નારાજ છે. તેને લઈને પણ રજૂઆત કરવામાં આવશે.

&

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદમાં ભારત બંધના સમર્થનમાં NSUI દ્વારા અનોખો વિરોધ, 3 BRTS બસ રોકીને ચાવી લઇને નાસી ગયા કાર્યકરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article