VIDEO: CM વિજય રૂપાણીના ઘરે ડિનર પાર્ટી, અલ્પેશ અને ધવલસિંહની ભાજપમાં એન્ટ્રીને લઈ થઈ શકે છે નિર્ણય

|

Jul 10, 2019 | 5:58 AM

ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે. આગામી 2 સપ્તાહમાં બંને પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી શકયતા છે. અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાયા બાદ પ્રધાન મંડળનું વિસ્તરણ થઇ શકે છે. અલ્પેશ ઠાકોરને પ્રધાન બનાવવામાં આવે તેવી પણ સંભાવના છે. આ પણ વાંચોઃ VIDEO: BJP MLA કુંવર […]

VIDEO: CM વિજય રૂપાણીના ઘરે ડિનર પાર્ટી, અલ્પેશ અને ધવલસિંહની ભાજપમાં એન્ટ્રીને લઈ થઈ શકે છે નિર્ણય

Follow us on

ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે. આગામી 2 સપ્તાહમાં બંને પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી શકયતા છે. અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાયા બાદ પ્રધાન મંડળનું વિસ્તરણ થઇ શકે છે. અલ્પેશ ઠાકોરને પ્રધાન બનાવવામાં આવે તેવી પણ સંભાવના છે.

આ પણ વાંચોઃ VIDEO: BJP MLA કુંવર પ્રણવ ચેમ્પિયનના હાથમાં એક નહીં 3 બંદૂક, નશામાં નેતાનો ડાન્સ જુઓ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બંને નેતાઓ મોટી સંખ્યામાં પોતાના સમર્થકોની હાજરીમાં ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. આજે સાંજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાને ડિનર પાર્ટી યોજાશે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ ડિનર પાર્ટીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ભાજપમાં એન્ટ્રીને લઇને અંતિમ મહોર મારવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article