ગાંધીનગર ACBના તત્કાલિન કોન્સ્ટેબલ વિરુદ્ધ લાંચ કેસમાં ગુનો દાખલ, વડનગરના તત્કાલીન મામલતદાર પાસે માગી હતી 10 લાખની લાંચ

|

Nov 01, 2020 | 11:00 PM

ગાંધીનગર ACBના તત્કાલિન કોન્સ્ટેબલ વિરુદ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોન્સ્ટેબલે વડનગરના તત્કાલીન મામલતદાર પાસે રૂપિયા 3 લાખની લાંચ માંગી હતી. કોન્સ્ટેબલ કનકસિંહ બળદેવસિંહ વિરુદ્ધ આ લાંચ કેસમાં ACBએ ગુનો દાખલ કર્યો છે. તમારી વિરુદ્ધ ACBમાં અરજી આવી છે અને પતાવટ માટે 10 લાખ આપવા પડશે એમ કહીને લાંચ માંગવામાં આવી હતી. મામલતદાર […]

ગાંધીનગર ACBના તત્કાલિન કોન્સ્ટેબલ વિરુદ્ધ લાંચ કેસમાં ગુનો દાખલ, વડનગરના તત્કાલીન મામલતદાર પાસે માગી હતી 10 લાખની લાંચ

Follow us on

ગાંધીનગર ACBના તત્કાલિન કોન્સ્ટેબલ વિરુદ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોન્સ્ટેબલે વડનગરના તત્કાલીન મામલતદાર પાસે રૂપિયા 3 લાખની લાંચ માંગી હતી. કોન્સ્ટેબલ કનકસિંહ બળદેવસિંહ વિરુદ્ધ આ લાંચ કેસમાં ACBએ ગુનો દાખલ કર્યો છે. તમારી વિરુદ્ધ ACBમાં અરજી આવી છે અને પતાવટ માટે 10 લાખ આપવા પડશે એમ કહીને લાંચ માંગવામાં આવી હતી. મામલતદાર દ્વારા આ તમામ વાતચીતનું રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. આ કેસમાં ભરત મગનભાઈ રબારી પણ આરોપી તરીકે સામેલ છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:59 pm, Sun, 1 November 20

Next Article