AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર શુભારંભ કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા એક કામદારનું મોત

ગાંધીનગરમાં શુભારંભ કન્સ્ટ્રકશન સાઇટ પર બાંધકામની કામગીરી દરમિયાન જમીન ધસી પડી હતી. જેમાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકોનો મૃતદેહ બહાર કઢાયો છે. જયારે એક શ્રમિકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડયો છે. નોંધનીય છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટી રોડ પર શુભારંભ સાઇટ આવેલી છે.   આ પણ વાંચોઃઅંબાજીના વિકાસ માટે યાત્રાધામ પ્રવાસન સત્તામંડળ રચવાનુ વિધેયક […]

ગાંધીનગર શુભારંભ કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા એક કામદારનું મોત
Utpal Patel
| Edited By: | Updated on: Sep 25, 2020 | 5:29 PM
Share

ગાંધીનગરમાં શુભારંભ કન્સ્ટ્રકશન સાઇટ પર બાંધકામની કામગીરી દરમિયાન જમીન ધસી પડી હતી. જેમાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકોનો મૃતદેહ બહાર કઢાયો છે. જયારે એક શ્રમિકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડયો છે. નોંધનીય છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટી રોડ પર શુભારંભ સાઇટ આવેલી છે.

આ પણ વાંચોઃઅંબાજીના વિકાસ માટે યાત્રાધામ પ્રવાસન સત્તામંડળ રચવાનુ વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
દિવાલ ધરાશાયી થતાં વાહનો પાણીમાં ગરકાવ, જુઓ Video
દિવાલ ધરાશાયી થતાં વાહનો પાણીમાં ગરકાવ, જુઓ Video
Video News : અંબિકા, પૂર્ણા, ગુપ્તેશ્વર નદીમાં ઘૂઘવતા પૂરનો વીડિયો
Video News : અંબિકા, પૂર્ણા, ગુપ્તેશ્વર નદીમાં ઘૂઘવતા પૂરનો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, હવે ઉત્તર ગુજરાતનો વારો !
અંબાલાલ પટેલની આગાહી, હવે ઉત્તર ગુજરાતનો વારો !
અમદાવાદમાં હવે 3 દિવસ રેડ એલર્ટની સ્થિતિઃ મ્યુ કમિશનર બંછાનિધી પાની
અમદાવાદમાં હવે 3 દિવસ રેડ એલર્ટની સ્થિતિઃ મ્યુ કમિશનર બંછાનિધી પાની
નવસારી પૂર્ણા નદીએ ભયનજક સપાટી વટાવતા મુશ્કેલી સર્જાઇ
નવસારી પૂર્ણા નદીએ ભયનજક સપાટી વટાવતા મુશ્કેલી સર્જાઇ
g clip-path="url(#clip0_868_265)">