VIDEO: ગઢડા ગોપાનાથજી મંદિરના આચાર્ય પક્ષના એસપી સ્વામીની ગાડી પર હુમલો

|

Oct 17, 2019 | 7:14 AM

ગઢડા ગોપાનાથજી મંદિરના આચાર્ય પક્ષના એસપી સ્વામીની ગાડી પર હુમલો થયો છે. તેઓ પોતાની ઈનોવા કાર લઈને મંદિરથી બોટાદ જવા નીકળ્યા હતા. ત્યારે ગઢડા મંદિરના ગેટ પાસે બે શખ્સો દ્વારા લોખંડની પાઈપથી તેમની ગાડી પર હુમલો કર્યો હતો. આ પણ વાંચોઃ મૂળ ભારતીય અભિજિત બેનર્જી સહિત ત્રણ લોકોને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં કામગીરી બદલ નોબલ Web Stories […]

VIDEO: ગઢડા ગોપાનાથજી મંદિરના આચાર્ય પક્ષના એસપી સ્વામીની ગાડી પર હુમલો

Follow us on

ગઢડા ગોપાનાથજી મંદિરના આચાર્ય પક્ષના એસપી સ્વામીની ગાડી પર હુમલો થયો છે. તેઓ પોતાની ઈનોવા કાર લઈને મંદિરથી બોટાદ જવા નીકળ્યા હતા. ત્યારે ગઢડા મંદિરના ગેટ પાસે બે શખ્સો દ્વારા લોખંડની પાઈપથી તેમની ગાડી પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ મૂળ ભારતીય અભિજિત બેનર્જી સહિત ત્રણ લોકોને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં કામગીરી બદલ નોબલ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ શખ્સોએ કારના આગળનો અને પાછળનો કાચ તોડી નાંખ્યો હતો. એટલું જ નહિ, એસ.પી સ્વામીને મારવા માટે કારની પાછળ બાઈક લઈને પીછો કર્યો હતો. ત્યારે એસપી સ્વામીએ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. એસપી સ્વામી સાથે કેટલાક સંતો પણ મતદાન મથકે પહોંચ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:43 pm, Mon, 14 October 19

Next Article