VIDEO: સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક માર, અદાણી ગેસે PNGમાં 2 અને CNGમાં 1 રૂપિયાનો વધારો ઝીંક્યો

|

Jun 22, 2019 | 6:41 AM

સામાન્ય માનવીને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અદાણી ગેસે સીએનજી અને પીએનજીમાં ભાવ વધારો ઝિંક્યો છે. અદાણી ગેસે PNGમાં 2 રૂપિયા અને CNGમાં એક રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ PNGનો ભાવ 26.24 રૂપિયા અને CNGનો ભાવ 55.95 રૂપિયા થયો છે. ઘરેલુ ગેસના ભાવમાં વધારાની જાણ ગ્રાહકોને બિલ મળશે ત્યારે જ થશે. […]

VIDEO: સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક માર, અદાણી ગેસે PNGમાં 2 અને CNGમાં 1 રૂપિયાનો વધારો ઝીંક્યો

Follow us on

સામાન્ય માનવીને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અદાણી ગેસે સીએનજી અને પીએનજીમાં ભાવ વધારો ઝિંક્યો છે. અદાણી ગેસે PNGમાં 2 રૂપિયા અને CNGમાં એક રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ PNGનો ભાવ 26.24 રૂપિયા અને CNGનો ભાવ 55.95 રૂપિયા થયો છે. ઘરેલુ ગેસના ભાવમાં વધારાની જાણ ગ્રાહકોને બિલ મળશે ત્યારે જ થશે.

https://www.youtube.com/watch?v=AoKkNMOL34s

આ પણ વાંચો: VIDEO: સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છના ગાંધીધામમાંથી મગફળી કૌભાંડ આવ્યું સામે, મગફળી કરતા વધુ જોવા મળી માટી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

PNGનો ભાવ વધારો 1લી જૂનથી અમલી ગણવામાં આવશે જ્યારે CNGનો નવો ભાવ 5 જૂનથી ગણવામાં આવશે. મોટાભાગના વાહનચાલકોને CNGમાં થયેલા ભાવ વધારાની જાણ થઈ ગઈ છે. ગુજરાત ગેસ દ્વારા પણ એકાદ સપ્તાહમાં જ ભાવ વધારો ઝીંકવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં પહેલી એપ્રિલથી વધારો કર્યા પછી હવે અદાણી ગેસે કોઈને ખબર ન પડે તે રીતે PNG અને CNGમાં વધારો ઝીંકી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article