VIDEO: સુરતના ઓલપાડમાં આભ ફાટતા જળબંબાકાર, ચારે તરફ પાણી જ પાણી

|

Aug 03, 2019 | 8:21 AM

સુરતના ઓલપાડમાં આભ ફાટ્યુ છે. સમગ્ર ઓલપાડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તો સરકારી કચેરીમાં પણ પાણી ભરાયા છે. શહેરના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જોકે ભારે વરસાદના કારણે લોકો પાણી ન ભરાય તે માટે પાળ બાંધતા પણ નજરે પડ્યા હતા. લોકોને મુસીબતમાં વધારો થયો છે […]

VIDEO: સુરતના ઓલપાડમાં આભ ફાટતા જળબંબાકાર, ચારે તરફ પાણી જ પાણી

Follow us on

સુરતના ઓલપાડમાં આભ ફાટ્યુ છે. સમગ્ર ઓલપાડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તો સરકારી કચેરીમાં પણ પાણી ભરાયા છે. શહેરના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જોકે ભારે વરસાદના કારણે લોકો પાણી ન ભરાય તે માટે પાળ બાંધતા પણ નજરે પડ્યા હતા. લોકોને મુસીબતમાં વધારો થયો છે અને વાહનવ્યવહાર પણ બંધ થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સચિનની કાર ચલાવી રહ્યા છે ‘મિસ્ટર ઈન્ડિયા’


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article