કચ્છ: રણ ઉત્સવના ટેન્ટમાં લાગી આગ! પ્રવાસીઓમાં મચી અફરાતફરી, જુઓ VIDEO

|

Jan 09, 2020 | 12:58 PM

કચ્છમાં ચાલી રહેલા રણ ઉત્સવના 3થી 4 ટેન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી. ટેન્ટમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. જો કે આગ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી ઘટનામાં કોઇ જાનહાની થઈ નહોતી. ટેન્ટમાં હીટરથી આગ લાગી હોવાનું અનુમાન છે. રોચક VIDEO જોવા માટે […]

કચ્છ: રણ ઉત્સવના ટેન્ટમાં લાગી આગ! પ્રવાસીઓમાં મચી અફરાતફરી, જુઓ VIDEO

Follow us on

કચ્છમાં ચાલી રહેલા રણ ઉત્સવના 3થી 4 ટેન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી. ટેન્ટમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. જો કે આગ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી ઘટનામાં કોઇ જાનહાની થઈ નહોતી. ટેન્ટમાં હીટરથી આગ લાગી હોવાનું અનુમાન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદની જ્વેલર્સ શોપમાં ફાયરિંગ વીથ લૂંટ! ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

Next Article