રાજકોટની જાણીતી હોટલોમાં આરોગ્ય વિભાગના દરોડા, જુઓ VIDEO

|

Nov 27, 2019 | 10:55 AM

રાજકોટની જાણીતી હોટલોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે રાજકોટની ધ ગ્રાન્ડ ઠાકર, પ્લેટેનિયમ, અને ભાભા હોટલ સહિત 12 જાણીતી હોટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગ્રાન્ડ ઠાકરમાંથી પ્રતિબંધીત આજીનો મોટો અને કલર મળી આવ્યો હતો. આ પણ વાંચો: VIDEO: વડોદરામાં પાણીના નળમાંથી ચા? શહેરના પશ્ચિમ વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો હેરાન Web Stories View […]

રાજકોટની જાણીતી હોટલોમાં આરોગ્ય વિભાગના દરોડા, જુઓ VIDEO

Follow us on

રાજકોટની જાણીતી હોટલોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે રાજકોટની ધ ગ્રાન્ડ ઠાકર, પ્લેટેનિયમ, અને ભાભા હોટલ સહિત 12 જાણીતી હોટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગ્રાન્ડ ઠાકરમાંથી પ્રતિબંધીત આજીનો મોટો અને કલર મળી આવ્યો હતો.

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં પાણીના નળમાંથી ચા? શહેરના પશ્ચિમ વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો હેરાન

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગ્રાન્ડ ઠાકર રાજકોટની જાણીતી હોટલ પૈકીની એક છે ત્યારે આ પ્રકારનો કલર મળી આવતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. આરોગ્ય વિભાગે વિવિધ હોટલમાંથી ખાદ્ય પદાર્થોના નમુના લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે. સવાલ એ છે કે લોકો એક ડીશની મોંઘી કિંમત આપતા હોવા છતા કેટલીંક હોટલ ફૂડ સેફ્ટી વિભાગના નિયમોનું પાલન કેમ કરતી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article