ભાવનગર: યુનિવર્સિટીની પરીક્ષા મુલતવી રાખવા માગ, વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો જવાબદાર કોણ?

|

Nov 29, 2020 | 7:06 PM

સતત વધતા કોરોના સંક્રમણને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે હવે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવતા મહિને યોજાયેલી પરીક્ષા મુલતવી રાખવા માગ કરી રહ્યા છે. હાલમાં કોરોનાને લઈને લોકોની આર્થીક સ્થિતિ ખરાબ છે, ત્યારે હાલમાં યુનિવર્સિટીમાં 2 હજાર અને 5 હજાર લેટ ફી લેવાઈ રહી છે. લેટ ફી […]

ભાવનગર: યુનિવર્સિટીની પરીક્ષા મુલતવી રાખવા માગ, વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો જવાબદાર કોણ?

Follow us on

સતત વધતા કોરોના સંક્રમણને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે હવે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવતા મહિને યોજાયેલી પરીક્ષા મુલતવી રાખવા માગ કરી રહ્યા છે. હાલમાં કોરોનાને લઈને લોકોની આર્થીક સ્થિતિ ખરાબ છે, ત્યારે હાલમાં યુનિવર્સિટીમાં 2 હજાર અને 5 હજાર લેટ ફી લેવાઈ રહી છે. લેટ ફી દૂર કરવા અથવા રકમ ઘટાડવા કુલપતિને વિનંતી કરી છે. પરીક્ષાને કારણે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર એકઠા થશે તો કોરોના સંક્રમણનો શિકાર થશે તેવી દહેશથ વિર્ધાર્થી નેતાઓએ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: 4G નેટવર્ક પર નથી મળી રહી વધારે ઈન્ટરનેટની સ્પીડ? અપનાવો આ સરળ પદ્ધતિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article