મોટેરા વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતા AMCએ 5 હોટેલ-રેસ્ટોરન્ટને સીલ માર્યા

|

Aug 30, 2019 | 4:31 AM

AMCના પશ્ચિમ ઝોનના હેલ્થ અધિકારીઓ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા અક્ષર -111 કોમ્પ્લેક્ષના ભોંયરામાં મચ્છરોના બ્રીંડિગ મળી આવ્યા હતા, જેથી સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી પણ સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા AMCએ 5 હોટેલને સીલ મારી દીધા હતા. અક્ષર-111 કોમ્પ્લેક્ષમાં આવેલી ઓનેસ્ટ […]

મોટેરા વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતા AMCએ 5 હોટેલ-રેસ્ટોરન્ટને સીલ માર્યા

Follow us on

AMCના પશ્ચિમ ઝોનના હેલ્થ અધિકારીઓ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા અક્ષર -111 કોમ્પ્લેક્ષના ભોંયરામાં મચ્છરોના બ્રીંડિગ મળી આવ્યા હતા, જેથી સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી પણ સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા AMCએ 5 હોટેલને સીલ મારી દીધા હતા.

અક્ષર-111 કોમ્પ્લેક્ષમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરેન્ટ, ઢોંસા પ્લાઝા, મેક્ડોનાલ્ડ, ડીયાના હોટેલ અને ડીલાઈટ હોટેલને સીલ કરી દીધી હતી. શહેરના કોમર્શિયલ કોમ્પ્લેક્ષોના ભોંયરામાં મચ્છરોના બ્રીડિંગ થઈ રહ્યા છે પણ કોમર્શિયલ કોમ્પ્લેક્ષના સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પહેલા AMC દ્વારા મિલકતોની ચકાસણી કરવામાં આવતી હતી પણ નોટિસ આપીને સામાન્ય દંડ વસૂલવામાં આવતો હતો, જેથી કોમર્શિયલ કોમ્પ્લેક્ષોના સંચાલકો કોઈ કાર્યવાહી કરતા ન હતા. ત્યારે બીજી તરફ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. તેને ધ્યાનમાં લઈને AMCએ આવા કોમ્પ્લેક્ષોને દંડ કરવાની સાથે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article