VIDEO: જૂનાગઢના માંગરોળ નજીક શીલ ગામમાં સાપ સાથે ગરબે રમવું 5 વ્યક્તિઓને ભારે પડ્યું

|

Oct 12, 2019 | 2:56 PM

જૂનાગઢના માંગરોળ નજીક સાપ સાથે ગરબે રમવું 5 વ્યક્તિઓને ભારે પડી ગયું અને તેમને જેલની હવા ખાવાનો વારો આવ્યો. જૂનાગઢના શીલ ગામે જીવતા સાપ સાથે ગરબે રમવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ વનવિભાગે એક્શન લેતા ગરબા આયોજક સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે ગરબાનું આયોજન કરનારા તેમજ સાપ પકડનાર 5 શખ્સોની […]

VIDEO: જૂનાગઢના માંગરોળ નજીક શીલ ગામમાં સાપ સાથે ગરબે રમવું 5 વ્યક્તિઓને ભારે પડ્યું

Follow us on

જૂનાગઢના માંગરોળ નજીક સાપ સાથે ગરબે રમવું 5 વ્યક્તિઓને ભારે પડી ગયું અને તેમને જેલની હવા ખાવાનો વારો આવ્યો. જૂનાગઢના શીલ ગામે જીવતા સાપ સાથે ગરબે રમવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ વનવિભાગે એક્શન લેતા ગરબા આયોજક સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે ગરબાનું આયોજન કરનારા તેમજ સાપ પકડનાર 5 શખ્સોની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા હતા.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રની ચૂંટણીમાં દેવામાફીના મુદ્દે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવાર આમને-સામને

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે બાદમાં આરોપીઓને દંડ ફટકાર્યા બાદ કોર્ટે તેમને જામીન પર છોડી મૂક્યા છે. ગરબે રમતી છોકરીઓ પાસેથી વન્ય પ્રાણી એક્ટ મુજબ પણ દંડ વસૂલવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગરબે ઘૂમવા દરમિયાન સાપના દાંત કાઢી લેવામાં આવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article