કોરોનાની દહેશત વચ્ચે સારા સમાચાર, સુરતમાં કોરોનાનો દર્દી થયો સાજો

|

Sep 30, 2020 | 5:25 PM

કોરોનાની દહેશત વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોના વાયરસનો દર્દી સાજો થયો છે. લંડનથી આવેલી યુવતીમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર અર્થે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ સારવાર બાદનો કોરોના વાયરસનો રિપોર્ટ કાઢતા નેગેટિવ રિપોર્ટ સામે આવ્યો છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો […]

કોરોનાની દહેશત વચ્ચે સારા સમાચાર, સુરતમાં કોરોનાનો દર્દી થયો સાજો

Follow us on

કોરોનાની દહેશત વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોના વાયરસનો દર્દી સાજો થયો છે. લંડનથી આવેલી યુવતીમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર અર્થે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ સારવાર બાદનો કોરોના વાયરસનો રિપોર્ટ કાઢતા નેગેટિવ રિપોર્ટ સામે આવ્યો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના મહામારીની વચ્ચે વડાપ્રધાન મોદી આજે કરશે ‘મન કી બાત’

Published On - 3:53 am, Sun, 29 March 20

Next Article