સુરતના અગ્નિકાંડ બાદ સાણંદ GIDC નજીક કેમિકલ કંપનીમાં આગની ઘટના, ફાયર સુવિધાને લઈ કર્યા આક્ષેપો

અમદાવાદથી નજીક આવેલી સાણંદ GIDC નજીક આગ લાગવાની ઘટના બની છે..જય અંબે કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે. આ પણ વાંચોઃ આચાર્ય રાકેશ પ્રસાદ સાથેના પોલીસકર્મીઓએ સત્સંગી મહિલાઓને માર માર્યો, કારણ હતું મંદિરમાં બૂટ સાથે […]

સુરતના અગ્નિકાંડ બાદ સાણંદ GIDC નજીક કેમિકલ કંપનીમાં આગની ઘટના, ફાયર સુવિધાને લઈ કર્યા આક્ષેપો
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:07 AM

અમદાવાદથી નજીક આવેલી સાણંદ GIDC નજીક આગ લાગવાની ઘટના બની છે..જય અંબે કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ આચાર્ય રાકેશ પ્રસાદ સાથેના પોલીસકર્મીઓએ સત્સંગી મહિલાઓને માર માર્યો, કારણ હતું મંદિરમાં બૂટ સાથે પ્રવેશ

આજનું રાશિફળ તારીખ 12-010-2024
સદીઓની આ રેસમાં સચિન-વિરાટ પણ જો રૂટથી પાછળ
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને મળી પોલીસમાં નોકરી, બન્યો DSP
પીળા કપડામાં એલચી બાંધવાથી શું થાય છે ?
નવરાત્રીમાં કિંજલ દવેનો ટ્રેડિશનલ લુક હોય છે હટકે, જુઓ ફોટો
રોજ રાત્રે પગ તૂટે છે તો આ વિટામીનની હોઈ શકે કમી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જય કેમિકલ કંપનીમાં લાગેલી આગનું કારણ હજૂ અકબંધ છે. પરંતુ નવાઈની વાત એ છે..અવાર નવાર આગની ઘટનાઓ બન્યા પછી પણ સાણંદ GIDCમાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા નથી. જેના કારણે અમદાવાદથી પાણીના ટેન્કર મંગાવવા પડ્યા છે. અને એવુ નથી કે GIDCના વેપારીઓએ રજૂઆત નથી કરી. છેલ્લા 8 વર્ષથી રજૂઆતો કર્યા છતાં પણ હજી સુધી ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
g clip-path="url(#clip0_868_265)">