અમદાવાદ: કઠવાડામાં આવેલી ઇન્ક બનાવતી કંપનીમાં લાગી આગ, જુઓ VIDEO

|

Nov 09, 2020 | 4:53 PM

પીરાણા કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના હજી તાજી છે, ત્યાં શહેરના કઠવાડા-સિંગરવા રોડ પર આવેલી ઇંક બનાવતી કંપનીમાં આગ લાગી છે. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની 18 જેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક ધોરણે આગમાં જાનહાનિ કોઇ અહેવાલ નથી. આગ લાગી હોવાની જાણ […]

અમદાવાદ: કઠવાડામાં આવેલી ઇન્ક બનાવતી કંપનીમાં લાગી આગ, જુઓ VIDEO

Follow us on

પીરાણા કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના હજી તાજી છે, ત્યાં શહેરના કઠવાડા-સિંગરવા રોડ પર આવેલી ઇંક બનાવતી કંપનીમાં આગ લાગી છે. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની 18 જેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક ધોરણે આગમાં જાનહાનિ કોઇ અહેવાલ નથી. આગ લાગી હોવાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: દિવાળીમાં 108નો સ્ટાફ રજા નહીં લે અને સતત આપશે સેવા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article