VIDEO: સુરતમાં સરકારી આવાસ ભાડે આપવાનું કૌભાંડ, સરકારી આવાસોમાં મોટાપાયે ગોલમાલ

|

Oct 09, 2019 | 9:25 AM

દરેક નાગરિકને પોતાનું ઘરનું ઘર મળે તે માટે સરકારે વિવિધ આવાસ યોજના શરૂ કરી. આ યોજના થકી લાખો લોકોને સપનાનું ઘર પણ મળ્યું. જોકે કેટલાક એવા લોકો છે કે જેઓએ સરકારી આવાસને જાણે કે કમાણીનું સાધન બનાવી દીધું છે. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી સુરતમાં. સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આવાસોમાં મોટાપાયે લોલમલોલ […]

VIDEO: સુરતમાં સરકારી આવાસ ભાડે આપવાનું કૌભાંડ, સરકારી આવાસોમાં મોટાપાયે ગોલમાલ

Follow us on

દરેક નાગરિકને પોતાનું ઘરનું ઘર મળે તે માટે સરકારે વિવિધ આવાસ યોજના શરૂ કરી. આ યોજના થકી લાખો લોકોને સપનાનું ઘર પણ મળ્યું. જોકે કેટલાક એવા લોકો છે કે જેઓએ સરકારી આવાસને જાણે કે કમાણીનું સાધન બનાવી દીધું છે. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી સુરતમાં. સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આવાસોમાં મોટાપાયે લોલમલોલ ચાલી રહી છે. અહીં અસંખ્ય મકાન માલિકોએ પોતાનું આવાસ અન્યને ભાડે આપી દીધું છે અને મૂળ આવાસના માલિકો આવાસ યોજનાના નામે દર મહિને ભાડૂ વસૂલી રહ્યા છે. આવાસમાં ભાડે રહેનાર ભાડૂઆત ખુદ સ્વીકારી રહ્યા છે કે તેઓ સરકારી આવાસમાં 3500 રૂપિયાના ભાડેથી વસવાટ કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article