VIDEO: જાણીતી કંપની Vadilalના ગોડાઉનમાં ચેકિંગ કરતા કેરીનો એવો જથ્થો મળ્યો કે, તમને જોવું પણ પસંદ નહીં આવે

|

Jun 01, 2019 | 7:12 AM

વલસાડના ધરમપુરમાં આવેલી વાડીલાલ કંપનીમાંથી સડેલી કેરીનો જથ્થો મળી આવ્યો છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ વાડીલાલના ગોડાઉનમાં ત્રાટકી હતી તે દરમિયાન તપાસ કરતાં ગોડાઉનમાંથી સડેલી કેરીઓનો જથ્થો મળ્યો છે. કેરીના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. VIDEOમાં જોઈ શકાય છે કે આ કેરીઓ કેટલી સડેલી છે.કંપનીના ગોડાઉનમાંથી ઝડપાયેલી કેરીઓમાંથી કેટલીક કેરીઓમાં […]

VIDEO: જાણીતી કંપની Vadilalના ગોડાઉનમાં ચેકિંગ કરતા કેરીનો એવો જથ્થો મળ્યો કે, તમને જોવું પણ પસંદ નહીં આવે

Follow us on

વલસાડના ધરમપુરમાં આવેલી વાડીલાલ કંપનીમાંથી સડેલી કેરીનો જથ્થો મળી આવ્યો છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ વાડીલાલના ગોડાઉનમાં ત્રાટકી હતી તે દરમિયાન તપાસ કરતાં ગોડાઉનમાંથી સડેલી કેરીઓનો જથ્થો મળ્યો છે.

કેરીના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. VIDEOમાં જોઈ શકાય છે કે આ કેરીઓ કેટલી સડેલી છે.કંપનીના ગોડાઉનમાંથી ઝડપાયેલી કેરીઓમાંથી કેટલીક કેરીઓમાં તો કિડા પણ પડી ગયા છે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરતની બે દિકરીઓએ વિશ્વનું સર્વૌચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ કર્યુ સર, બની એવરેસ્ટ સર કરનારી પ્રથમ ગુજરાતી મહિલાઓ, જુઓ આ VIDEO

આ કેરીઓ તમને બિમાર કરી શકે છે. તમારા આરોગ્યને મોટું નુક્સાન કરી શકે છે. ત્યારે સવાલ એ થાય છે કે-કંપનીના ગોડાઉનમાં કેમ રાખી મૂકવામાં આવી હતી સડેલી કેરીઓ ? શું વાડીલાલ કંપની સડેલી કેરીનો રસ વેચે છે ? આ તમામ સવાલો કેરીના આ દ્રશ્યો જોઈને ઉદભવી રહ્યા છે.

TV9 Gujarati

Next Article