અમરેલી-બગસરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

|

Sep 24, 2020 | 1:06 PM

અમરેલી અને બગસરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાબાપુર ગામના પાટીયા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતકો તમામ ગાવડકા ગામના એક જ પરિવારના હોવાની વિગતો મળી રહી છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં […]

અમરેલી-બગસરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

Follow us on

અમરેલી અને બગસરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાબાપુર ગામના પાટીયા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતકો તમામ ગાવડકા ગામના એક જ પરિવારના હોવાની વિગતો મળી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:02 pm, Mon, 20 July 20

Next Article