ફટાકડા બજારમાં મંદી, વડોદરામાં ફટાકડા સ્ટૉલ માટે હરાજીમાં મનપાને મળી માત્ર 7 અરજી

|

Oct 22, 2020 | 3:42 PM

 કોરોનાના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનની ધંધા રોજગાર પર અસર જોવા મળી રહી છે. વડોદરાના ફટાકડા બજાર પર પણ પણ લોકડાઉનની અસર જોવા મળી રહી છે. વડોદરામાં આગામી તહેવારને લઇ ફટાકડાના સ્ટૉલ ઉભા કરવા માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા અરજી મંગાવવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અરજદારો પાસેથી મંગાવવામાં આવેલી હરાજીની અરજીમાં […]

ફટાકડા બજારમાં મંદી, વડોદરામાં ફટાકડા સ્ટૉલ માટે હરાજીમાં મનપાને મળી માત્ર 7 અરજી

Follow us on

 કોરોનાના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનની ધંધા રોજગાર પર અસર જોવા મળી રહી છે. વડોદરાના ફટાકડા બજાર પર પણ પણ લોકડાઉનની અસર જોવા મળી રહી છે. વડોદરામાં આગામી તહેવારને લઇ ફટાકડાના સ્ટૉલ ઉભા કરવા માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા અરજી મંગાવવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અરજદારો પાસેથી મંગાવવામાં આવેલી હરાજીની અરજીમાં કોર્પેરેશનને 64 સ્ટૉલ માટે માત્ર 7  ફટાકડા સ્ટૉલની અરજી મળી છે.માત્ર વડોદરા જ નહિ પરંતુ રાજકોટમાં પણ સ્થિતી સમાન છે, લોકડાઉનની અસર રાજકોટના ફટાકડા બજાર પર પણ જોવા મળી રહી છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article