ફરજીયાત નિયમ: ખાણી પીણીનો ધંધો કરતાં વેપારીઓએ હાથમાં મોજા પહેરવા પડશે

|

Jul 30, 2019 | 1:16 PM

ગુજરાતમાં જાહેરસ્થળોએ રાંધેલા ખોરાકનું વેચાણ કરતાં દૂકાનદારો, ફેરિયાઓ માટે હવે ફરજિયાત આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરે આદેશ જારી કર્યો છે. દરેક ફેરિયાઓએ હાથના મોજા, માથે કેપ અને એપ્રોન પહેરવો પડશે. જો આમ નહીં કરવામાં આવે તો વિભાગ દ્વારા દંડ પણ ફટકારવામાં આવશે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ […]

ફરજીયાત નિયમ: ખાણી પીણીનો ધંધો કરતાં વેપારીઓએ હાથમાં મોજા પહેરવા પડશે

Follow us on

ગુજરાતમાં જાહેરસ્થળોએ રાંધેલા ખોરાકનું વેચાણ કરતાં દૂકાનદારો, ફેરિયાઓ માટે હવે ફરજિયાત આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરે આદેશ જારી કર્યો છે. દરેક ફેરિયાઓએ હાથના મોજા, માથે કેપ અને એપ્રોન પહેરવો પડશે. જો આમ નહીં કરવામાં આવે તો વિભાગ દ્વારા દંડ પણ ફટકારવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  જો ખેડૂતો 24 કલાકમાં આ કામ નહીં કરે તો પાક વિમા માટે હકદાર રહેશે નહીં

આ આદેશની સાથે ફૂડ અને સેફ્ટી વિભાગે તાકીદ કરી છે કે જો આ નિયમનો ભંગ કરવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આની સાથે સેફ્ટી અધિકારીઓને ફિલ્ડમાં રહેવા પણ કહેવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચોમાસામાં પાણી અને ખોરાકના લીધે રોગચાળો વકરે છે. ઉપરાંત ઘણાં એવા કિસ્સા સામે આવ્યા જેમાં ગંદા પાણીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. આમ વિભાગ હવે સર્તક થયો છે અને આદેશ આપ્યા છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article