Video: ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી-1

|

Jul 15, 2019 | 8:23 AM

Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 […]

Video: ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી-1

Follow us on

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેડૂત મિત્રોને આપીશું બરહી ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી. ખારેકની ખેતીમાં ઉત્પાદન કેટલું મળે છે? કેવા પાણીથી થઇ શકે છે ખારેકની ખેતી? ખારેકની માંગ ક્યાં સૌથી વધુ છે? આ દરેક બાબત જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એવા વિસ્તારો જ્યાં વરસાદ અનિયમિત છે તેમ જ વરસાદ ખુબ જ ઓછી માત્રામાં પડે છે. ત્યાં બાગાયતી ખેતી કરવી સરળ નથી હોતી પરંતુ ત્યાં ખારેકનો પાક વરદાન સાબિત થયો છે. ખારેકમાં ઔષધિય ગુણો છે. પહેલા ખારેકને સુકા મેવા તરીકે ખાવામાં આવતી હતી પરંતુ હાલનાં સમયમાં લોકો લીલી ખારેક પણ ખાતા થયા છે. તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને કર્ણાટકમાં લીલી ખારેકની માંગ વધી છે.

આ પણ વાંચો: Video: ઓર્ગેનિક ખારેકની સફળ ખેતી

ખારેકનાં છોડ 3500થી 4000 ટીડીએસ વાળા પાણીમાં પણ સરળતાથી ઉગે છે. હાલ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાંમાં ખારેકનું વાવેતર થાય છે. તેમાં પણ બરહિ ખારેકનું સૌથી વધુ વાવેતર થાય છે. તેના પર વર્ષે એક જ વાર ફળ આવે છે. સરેરાશ 70 વર્ષનું આયુષ્ય ધરાવતી ખારેકની ખાસિયત એ છે કે જેમ-જેમ તેની ઉંમર વધે તેમ તેના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article