વરસાદે વધારી તાતની ચિંતા! ખેડૂતોને વ્યાપક નુક્સાન, જુઓ VIDEO

|

Oct 30, 2019 | 6:04 AM

કમોસમી વરસાદે જગતના તાતની ઉંઘ હરામ કરી દીધી છે. ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો આવ્યો છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મંગળવારે પવન સાથે વરસાદ વરસતા ચોમાસુ પાકને નુક્સાન થયું છે. અનેક તાલુકાઓના ગામડાઓમાં ખેડૂતોને પુષ્કળ નુક્સાન થયું છે. જગતના તાતની 4 મહિનાની મહેતન એક જ દિવસમાં વરસેલો કમોસમી વરસાદ તાણી ગયો છે. ધરતીપુત્રોએ પરસેવો પાડીને ઉછેરેલો […]

વરસાદે વધારી તાતની ચિંતા! ખેડૂતોને વ્યાપક નુક્સાન, જુઓ VIDEO

Follow us on

કમોસમી વરસાદે જગતના તાતની ઉંઘ હરામ કરી દીધી છે. ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો આવ્યો છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મંગળવારે પવન સાથે વરસાદ વરસતા ચોમાસુ પાકને નુક્સાન થયું છે. અનેક તાલુકાઓના ગામડાઓમાં ખેડૂતોને પુષ્કળ નુક્સાન થયું છે. જગતના તાતની 4 મહિનાની મહેતન એક જ દિવસમાં વરસેલો કમોસમી વરસાદ તાણી ગયો છે. ધરતીપુત્રોએ પરસેવો પાડીને ઉછેરેલો તૈયાર પાક વરસાદમાં નાશ પામ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: જમ્મૂ કાશ્મીરમાં યુરોપિયન સાંસદોની મુલાકાત વચ્ચે આતંકી હુમલો, આતંકીઓએ 5 મજૂરોની ગોળી મારી કરી હત્યા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article