રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકના નુકસાન મુદ્દે કેબિનેટ બેઠકમાં રજૂ થયો રિપોર્ટ

|

Nov 29, 2019 | 10:39 AM

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જે અંગે વીમા કંપનીઓએ નુકસાની અને પાક વીમા અંગેને સર્વે પૂર્ણ કર્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. કેબિનેટ બેઠક પછી કૃષિપ્રધાન આર.સી.ફળદુએ મીડિયાને માહિતી આપી કે વીમા કંપનીએ રજૂ કરેલા રિપોર્ટને ધ્યાને રાખીને મુખ્યપ્રધાને આદેશ કર્યો છે કે, આગામી […]

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકના નુકસાન મુદ્દે કેબિનેટ બેઠકમાં રજૂ થયો રિપોર્ટ

Follow us on

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જે અંગે વીમા કંપનીઓએ નુકસાની અને પાક વીમા અંગેને સર્વે પૂર્ણ કર્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. કેબિનેટ બેઠક પછી કૃષિપ્રધાન આર.સી.ફળદુએ મીડિયાને માહિતી આપી કે વીમા કંપનીએ રજૂ કરેલા રિપોર્ટને ધ્યાને રાખીને મુખ્યપ્રધાને આદેશ કર્યો છે કે, આગામી 31 ડિસેમ્બર પહેલા સહાયની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવે. સાથે જ આર.સી.ફળદુએ રાજ્ય સરકાર પર વીમા કંપનીને છાવરવામાં આવતી હોવાના આક્ષેપોને પણ ફગાવ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

આ પણ વાંચોઃ ગીર-સોમનાથ-ભાવનગર વચ્ચેના હાઈ-વેની છેલ્લા બે વર્ષથી બિસમાર હાલત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 9:41 am, Wed, 27 November 19

Next Article