રાજ્યમાં માવઠાના કારણે પાક નુકસાનની ખેડૂતોને સહાય, CM રૂપાણીએ વડોદરામાં ખેડૂતોને સહાયની કરી ચૂકવણી

|

Dec 25, 2019 | 5:49 AM

રાજ્યમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોને આજથી રાહતનો મલમ મળશે. રાજ્ય સરકાર ખેડૂતોને આજથી પાક નુકસાનીનું વળતર ચુકવશે. મુખ્યપ્રધાનથી માંડીને રાજ્યના પ્રધાનો અનેક સ્થળેથી આ ચૂકવણી કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં ખેડૂતોને સીધી સહાય ચૂકવી. આ પણ વાંચોઃ  આસામમાં દેશનું સૌથી મોટું ડિટેન્શન સેન્ટર થઈ રહ્યું છે તૈયાર, જાણો કેટલા ઘૂસણખોરોને અહીં રખાશે? […]

રાજ્યમાં માવઠાના કારણે પાક નુકસાનની ખેડૂતોને સહાય, CM રૂપાણીએ વડોદરામાં ખેડૂતોને સહાયની કરી ચૂકવણી

Follow us on

રાજ્યમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોને આજથી રાહતનો મલમ મળશે. રાજ્ય સરકાર ખેડૂતોને આજથી પાક નુકસાનીનું વળતર ચુકવશે. મુખ્યપ્રધાનથી માંડીને રાજ્યના પ્રધાનો અનેક સ્થળેથી આ ચૂકવણી કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં ખેડૂતોને સીધી સહાય ચૂકવી.

આ પણ વાંચોઃ  આસામમાં દેશનું સૌથી મોટું ડિટેન્શન સેન્ટર થઈ રહ્યું છે તૈયાર, જાણો કેટલા ઘૂસણખોરોને અહીં રખાશે?

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મહેસાણામાં, કૃષિ પ્રધાન આર.સી. ફળદુ રાજકોટમાં અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકામાં ખેડૂતોને પાક નુકસાનીની સહાય આપશે. કૃષિ પ્રધાને ખેડૂતોને વિનંતી પણ કરી હતી કે જે ખેડૂતોએ પાક નુકસાની માટે અરજી નથી કરી તે ખેડૂતો વહેલી તકે અરજી કરી અને સરકારી સહાયનો લાભ લઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article