PANCHMAHAL જિલ્લાના કાલોલના ખેડૂતોને જમીનનું વળતરના મળતા હાલત થઈ કફોડી

|

Feb 12, 2021 | 4:08 PM

દિલ્હી-મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર નિર્માણમાં પંચમહાલ (PANCHMAHAL) જિલ્લાના કાલોલ તાલુકાના કાનોડ ,ભાટપુરા, ભાદરોલી સહીત ગામોના 100થી વધુ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે.

દિલ્હી-મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર નિર્માણમાં પંચમહાલ (PANCHMAHAL) જિલ્લાના કાલોલ તાલુકાના કાનોડ ,ભાટપુરા, ભાદરોલી સહીત ગામોના 100થી વધુ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે. જે ખેડૂતોને વળતરની રકમ ન મળતા ખેડૂતોની હાલત ન ઘરના ન ઘાટના જેવી બનવા પામી છે. હાલ આ વિસ્તારના ખેડૂતો સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને સરકાર પાસે જમીન વળતર ની રકમ ઝડપી મળી રહે તેવી માંગ કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: ધનશ્રી વર્મા અને શ્રેયસ ઐયરનો ડાન્સ વિડીયો થયો વાયરલ, હાર્દિક પંડ્યાએ કરી કોમેન્ટ

Next Video