અમદાવાદ: જમીન માપણી બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ખાનગી કંપનીના જમીનના સર્વેમાં સામે આવ્યા ગોટાળા

|

Jul 30, 2020 | 2:32 PM

અમદાવાદ બાવળા તાલુકાના ગામડાઓમાં ખેડૂતો મોટી મુશ્કેલીમાંથી થઇ રહ્યા છે પસાર. જમીન માપણી બાદ ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે. હવે ખેડૂતો જમીન વેચી શકતા નથી. હાલ ખરીફ સીઝનમાં ખેડૂતો ખેતીનું કામ છોડી સરકારી કચેરીના ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કરે કોઇ અને ભરે કોઇ, હાલ આવી હાલત રાજ્યના લાખો ખેડૂતોની થઇ ગઇ છે. ખાનગી […]

અમદાવાદ: જમીન માપણી બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ખાનગી કંપનીના જમીનના સર્વેમાં સામે આવ્યા ગોટાળા
ખેડૂતની ફાઈલ તસ્વીર

Follow us on

અમદાવાદ બાવળા તાલુકાના ગામડાઓમાં ખેડૂતો મોટી મુશ્કેલીમાંથી થઇ રહ્યા છે પસાર. જમીન માપણી બાદ ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે. હવે ખેડૂતો જમીન વેચી શકતા નથી. હાલ ખરીફ સીઝનમાં ખેડૂતો ખેતીનું કામ છોડી સરકારી કચેરીના ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કરે કોઇ અને ભરે કોઇ, હાલ આવી હાલત રાજ્યના લાખો ખેડૂતોની થઇ ગઇ છે. ખાનગી કંપનીએ ખેડૂતોની જમીનનો સર્વે કર્યો અને પછી સામે સર્વેમાં જે ગોટાળા સામે આવ્યા તેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે. જમીન કબ્જામાં છે, પરંતુ સર્વેમાં નથી. નવા સર્વે બાદ ખેતરના ખેતર જ ગાયબ થઇ ગયા છે.

આ પણ વાંચો: નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન વેચવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 લોકોની કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 2:30 pm, Thu, 30 July 20

Next Article