ખેડૂતોના ક્યારે આવશે અચ્છે દિન? શું શાકભાજીની ખેતી કરીને ખેડૂતોએ કરી ભૂલ?

|

Feb 06, 2020 | 7:08 AM

શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીની ખેડૂતો વ્યાપક ખેતી કરતા હોય છે અને તેના પોષણક્ષમ ભાવો પણ તેમને મળતા હોય છે. જોકે સાબરકાંઠાના ખેડૂતો ચાલુ વર્ષે શાકભાજીની ખેતી કરીને પછતાઇ રહ્યા છે. ખાસ કરીને ફુલાવર-કોબિજની ખેતી કરનારા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આવો સાંભળીએ શું છે સાંબરકાંઠાના ખેડૂતોની સમસ્યા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

ખેડૂતોના ક્યારે આવશે અચ્છે દિન? શું શાકભાજીની ખેતી કરીને ખેડૂતોએ કરી ભૂલ?

Follow us on

શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીની ખેડૂતો વ્યાપક ખેતી કરતા હોય છે અને તેના પોષણક્ષમ ભાવો પણ તેમને મળતા હોય છે. જોકે સાબરકાંઠાના ખેડૂતો ચાલુ વર્ષે શાકભાજીની ખેતી કરીને પછતાઇ રહ્યા છે. ખાસ કરીને ફુલાવર-કોબિજની ખેતી કરનારા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આવો સાંભળીએ શું છે સાંબરકાંઠાના ખેડૂતોની સમસ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આણંદની APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2110, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Next Article