તાલાલામાં કેસર કેરી પકવતાં ખેડૂતો કેમ મુકાયા ચિંતામાં?

|

May 31, 2019 | 6:00 AM

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકો કેરીનો સ્વાદ લેવાનું ભુલતાં નથી. તે કેરી પકવતાં ખેડૂતો જ ચિંતામાં છે. ગીરની કેસર કેરીની મુખ્ય ઓળખ બનેલા તાલાલામાં જ કેરી પકવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ પહેલા જ કેરીમાં ઈયળનું ગ્રહણ લાગ્યુ છે. જેના કારણે સારા ઉત્પાદનની આશા રાખીને બેઠેલા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. આ પણ વાંચો: […]

તાલાલામાં કેસર કેરી પકવતાં ખેડૂતો કેમ મુકાયા ચિંતામાં?

Follow us on

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકો કેરીનો સ્વાદ લેવાનું ભુલતાં નથી. તે કેરી પકવતાં ખેડૂતો જ ચિંતામાં છે. ગીરની કેસર કેરીની મુખ્ય ઓળખ બનેલા તાલાલામાં જ કેરી પકવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ પહેલા જ કેરીમાં ઈયળનું ગ્રહણ લાગ્યુ છે. જેના કારણે સારા ઉત્પાદનની આશા રાખીને બેઠેલા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો: વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન, ગામથી દૂર કોતરમાં વીરડા ખોદીને ભરે છે ગંદુ પણી, જુઓ આ VIDEO

Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 21-12-2024
Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video

કેરીના પાકમાં લશ્કરી ઈયળ 24 કલાકમાં જ આપો આપ વ્યાપી જાય છે અને પાકનો સર્વનાશ કરી દે છે. નિષ્ણાંતોના મતે પ્રથમ વખત કેરીના બગીચામાં ઈયળ પ્રવેશતાં કેરી પકવતાં ખેડૂતો મુંજવણમાં મુકાયા છે. સાથે જ કેરી બચી જાય તે માટે ખેડૂતો કેરી ઝાડ પરથી ઊતારવા લાગ્યા છે અને સરકાર પાસે સહાયની આશ રાખી રહ્યાં છે.

 

TV9 Gujarati

 

Next Article