જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, મગફળી ખરીદીમાં વજન કાંટાને લઈ વિવાદ, જુઓ VIDEO

|

Dec 16, 2019 | 11:56 AM

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. વજન કાંટો વજન ખોટું દર્શાવતો હોવાની ફરિયાદ સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા અધિકારીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળીની ગુણીના વજનમાં તફાવત જોવા મળી રહ્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more સરકારી બેંક SBI પાસેથી […]

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, મગફળી ખરીદીમાં વજન કાંટાને લઈ વિવાદ, જુઓ VIDEO

Follow us on

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. વજન કાંટો વજન ખોટું દર્શાવતો હોવાની ફરિયાદ સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા અધિકારીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે મગફળીની ગુણીના વજનમાં તફાવત જોવા મળી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તમારા મોબાઇલનો ડેટા થઈ શકે છે ડિલીટ, ગૂગલ ક્રોમ અપડેટમાં સામે આવી આ મોટી ખામી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article