પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે નરેશ કનોડીયાની આખરી વિદાય

|

Oct 27, 2020 | 2:13 PM

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાનુ કોરોનાને કારણે 77 વર્ષની વયે નિધન થયુ છે. નરેશ કનોડીયાના મૃતદેહને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલથી ગાંધીનગર સેકટર 30 ખાતેના સ્મશાનગૃહ ખાતે લઈ જવાયા હતા. સ્વર્ગસ્થ નરેશ કનોડીયાના અંતિમ દર્શન માટે સગા સંબધીઓ સ્નેહીઓ, શુભેચ્છકોએ ભારે ભીડ લગાવી હતી. પરિવારજનોના હૈયાફાટ રૂદન વચ્ચે નરેશ કનોડીયાની આખરી વિદાય […]

પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે નરેશ કનોડીયાની આખરી વિદાય

Follow us on

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાનુ કોરોનાને કારણે 77 વર્ષની વયે નિધન થયુ છે. નરેશ કનોડીયાના મૃતદેહને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલથી ગાંધીનગર સેકટર 30 ખાતેના સ્મશાનગૃહ ખાતે લઈ જવાયા હતા. સ્વર્ગસ્થ નરેશ કનોડીયાના અંતિમ દર્શન માટે સગા સંબધીઓ સ્નેહીઓ, શુભેચ્છકોએ ભારે ભીડ લગાવી હતી. પરિવારજનોના હૈયાફાટ રૂદન વચ્ચે નરેશ કનોડીયાની આખરી વિદાય લીધી છે. નરેશ કનોડીયાની અંતિમ વિધીમાં ફિલ્મ અને નાટ્યક્ષેત્ર, રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ ઉપરાંત અનેક ચાહકો જોડાયા હતા.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચોઃ એક સિતારાની વસમી વિદાય, પીએમ નરેન્દ્ર મોદીએ નરેશ કનોડિયાના નિધન પર વ્યક્ત કર્યો શોક, કહ્યું ગુજરાતી ફિલ્મ જગત માટે તેમનું યોગદાન નહિ ભૂલાય

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article