ભાવનગર: ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો! 250 રૂપિયામાં 20 કિલો ડુંગળી વેંચાઈ

|

Mar 04, 2020 | 10:45 AM

ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડ્યા છે. ડુંગળી 250 રૂપિયામાં 20 કિલો વેંચાઈ. 15 માર્ચથી કેન્દ્ર સરકારની ડુંગળી એક્સપોર્ટ કરવાની જાહેરાત કરવા છતાં ભાવમાં ઘટાડો થયો. આજે ફરી 15 હજાર ગુણી ડુંગળી વેચાણમાં આવી. અન્ય રાજ્યોમાંથી ડુંગળી ગુજરાતમાં વેચાણમાં આવતા આ પરિસ્થિતિ સર્જાઇ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

ભાવનગર: ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો! 250 રૂપિયામાં 20 કિલો ડુંગળી વેંચાઈ

Follow us on

ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડ્યા છે. ડુંગળી 250 રૂપિયામાં 20 કિલો વેંચાઈ. 15 માર્ચથી કેન્દ્ર સરકારની ડુંગળી એક્સપોર્ટ કરવાની જાહેરાત કરવા છતાં ભાવમાં ઘટાડો થયો. આજે ફરી 15 હજાર ગુણી ડુંગળી વેચાણમાં આવી. અન્ય રાજ્યોમાંથી ડુંગળી ગુજરાતમાં વેચાણમાં આવતા આ પરિસ્થિતિ સર્જાઇ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સાવધાન ઈન્ડિયા! કોરોના વાઈરસને લઈને સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

Next Article