ગોધરા: હારેડાગામ પાસેથી ઝડપાઈ જુદા-જુદા દરની નકલી ચલણી નોટ, 4 લોકોની SOGએ કરી ધરપકડ, જુઓ VIDEO

|

Jul 18, 2019 | 7:10 AM

પંચમહાલ જિલ્લામાં ફરી એક વખત નકલી ચલણી નોટો ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOGની ટીમે હારેડાગામ પાસેથી કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે. રૂપિયા 3 લાખ 70 હજાર રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપી પાડી હતી. પોલીસની ટીમે રૂપિયા 100,200 અને 500ના દરની કુલ 3,132 નકલી ચલણી નોટો જપ્ત કરી છે. અને નોટો કોણે ઘુસાડી તે […]

ગોધરા: હારેડાગામ પાસેથી ઝડપાઈ જુદા-જુદા દરની નકલી ચલણી નોટ, 4 લોકોની SOGએ કરી ધરપકડ, જુઓ VIDEO

Follow us on

પંચમહાલ જિલ્લામાં ફરી એક વખત નકલી ચલણી નોટો ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOGની ટીમે હારેડાગામ પાસેથી કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે. રૂપિયા 3 લાખ 70 હજાર રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપી પાડી હતી. પોલીસની ટીમે રૂપિયા 100,200 અને 500ના દરની કુલ 3,132 નકલી ચલણી નોટો જપ્ત કરી છે. અને નોટો કોણે ઘુસાડી તે દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: ઠાકોર એકતા સમિતિના પ્રમુખે સોશિયલ મીડિયામાં કરી વિવાદિત પોસ્ટ, દીકરીઓને દૂધ પીતી કરવા કરી હાંકલ, જુઓ VIDEO

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article