ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ વિરમગામના મહેમાન બન્યા, જખવાડા ગ્રામ પંચાયતનું કર્યું લોકાર્પણ

|

Jan 21, 2020 | 7:03 AM

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ આજે વિરમગામના મહેમાન બન્યા. તેઓ વિરમગામની જખવાડા ગ્રામ પંચાયતનું આજે લોકાર્પણ કર્યું છે. ગામમાં ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ 500 કુમારીકાઓએ કળશ માથે મૂકીને પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેમણે રિબિન કાપીને ગ્રામ પંચાયતની બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું.  આ પણ વાંચોઃ  નવસારીના ગણદેવીના […]

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ વિરમગામના મહેમાન બન્યા, જખવાડા ગ્રામ પંચાયતનું કર્યું લોકાર્પણ

Follow us on

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ આજે વિરમગામના મહેમાન બન્યા. તેઓ વિરમગામની જખવાડા ગ્રામ પંચાયતનું આજે લોકાર્પણ કર્યું છે. ગામમાં ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ 500 કુમારીકાઓએ કળશ માથે મૂકીને પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેમણે રિબિન કાપીને ગ્રામ પંચાયતની બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચોઃ  નવસારીના ગણદેવીના કાછોલી ગામે ડાયરામાં 2 હજાર રૂપિયાનો વરસાદ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સાથે જ તેમણે પલ્સ પોલિયો અભિયાનના ભાગ રૂપે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા હતા અને વિધવા મહિલાઓને સહાય આપી હતી. તેમણે પોતાની સ્પીચમાં જૂના દિવસોને યાદ કર્યા હતા અને ગામના ગામના પૂર્વ સરપંચના વખાણ કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article