બેંકનાં લોકરમાં પણ આવું ?! વડોદરામાં બેંક લોકરમાં રહેલા નાણાં ઉઘઈ ખાઈ ગઇ, ગ્રાહકે કરી વળતરની માગ

|

Jan 22, 2021 | 7:39 AM

Vadodara માં બેંકના લોકરમાં મૂકવામાં આવેલા નાણાં સુરક્ષિત ન હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં Vadodara માં બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર શાખાના લોકરમાં મુકેલા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

બેંકનાં લોકરમાં પણ આવું ?! વડોદરામાં બેંક લોકરમાં રહેલા નાણાં ઉઘઈ ખાઈ ગઇ, ગ્રાહકે કરી વળતરની માગ

Follow us on

Vadodara માં બેંકના લોકરમાં મૂકવામાં આવેલા નાણાં સુરક્ષિત ન હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં Vadodara માં બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર શાખાના લોકરમાં મુકેલા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાની વિગત મુજબ બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર શાખાના લોકરમાં મુકેલા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ છે. જેમાં રેહનાબેન કુતુબુદ્દીન ડેસર વાલા એ લોકરમાં મુકેલા નોટોના બન્ડલ ઉધઈ ખાઈ ગઈ હતી. જે અંગે ગ્રાહકે બેંક મેનેજરને ફરિયાદ કરી હતી તેમજ આ અંગે વળતરની પણ માંગ કરી હતી. તેમજ લૉકરમાં રહેલા ગ્રાહકોમાં સામાનની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Next Article