વડોદરામાં ઈવા મોલ સીલ, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના મુદ્દે કરાયો સીલ

|

Nov 28, 2020 | 3:05 PM

કોરોનાકાળમાં કોરોના માટે જાહેર કરેલા નિતી નિયમોનો સંદતર ભંગ થવા બદલ, વડોદરાના માંજલપુરમાં આવેલ ઈવા મોલને મહાનગરપાલિકાએ સીલ કરી દીધો છે. મોલની અંદર, સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ મોલમાં ઉપસ્થિત લોકો માસ્ક પણ ધારણ કર્યા નહોતા. આથી મહાનગરપાલિકાના અધિકારીઓએ ઈવા મોલ સીલ કરી દીધો. અને દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી છે.   […]

વડોદરામાં ઈવા મોલ સીલ, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના મુદ્દે કરાયો સીલ

Follow us on

કોરોનાકાળમાં કોરોના માટે જાહેર કરેલા નિતી નિયમોનો સંદતર ભંગ થવા બદલ, વડોદરાના માંજલપુરમાં આવેલ ઈવા મોલને મહાનગરપાલિકાએ સીલ કરી દીધો છે. મોલની અંદર, સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ મોલમાં ઉપસ્થિત લોકો માસ્ક પણ ધારણ કર્યા નહોતા. આથી મહાનગરપાલિકાના અધિકારીઓએ ઈવા મોલ સીલ કરી દીધો. અને દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article